
જયનારાયણ વ્યાસ કોંગ્રેસ માટે કેવા નેતા સાબિત થશે?
નીરવ જોશી અમદાવાદ(M-7838880134) આજરોજ જય નારાયણ વ્યાસ વિધિવત રીતે કોંગ્રેસનો પટ્ટો ધારણ કરીને કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડકે એ વ્યાસનું કોંગ્રેસ પાર્ટીમાં સ્વાગત કર્યું. કોંગ્રેસ પાર્ટીના મુખ્યાલય […]







