
હિંમતનગરમાં સૂર્ય ઉપાસનાનું છઠ પર્વ બિહારી સમાજે ધામધૂમથી ઉજવાયું
નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) સમગ્ર વિશ્વમાં બિહારીઓ જ્યાં પણ રહે છે ત્યાં છઠપૂજાની ધૂમ હંમેશા લાભ પાચમથી જોવા મળે છે. ખાસ કરીને ગુજરાતીમાં લાભ પાચમ પછી દુકાનોના મુરત થાય છે.. […]


