
ખેડબ્રહ્મા ખાતે જિલ્લા પાણી પુરવઠા વિભાગની રૂપિયા 536 કરોડની યોજનાનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત સંપન્ન
નીરવ જોષી, હિંમતનગર (9106814540) મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખેડબ્રહ્મા ખાતે જિલ્લા પાણી પુરવઠા વિભાગની રૂપિયા ૫૩૬.૭૮ કરોડની વિવિધ જૂથ પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત સંપન્ન આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ […]




