
હિંમતનગર સ્વામિનારાયણ મંદિરના આંગણે મહંત સ્વામીના સાનિધ્યમાં આદિવાસી દિવસ ઉજવાયો
નીરવ જોશી, હિંમતનગર ( M-9106814540) બીએપીએસ સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ હાલ હિંમતનગર ખાતે ગત સોમવારથી પધારી હરીભક્તો અને મુમુક્ષુઓને આધ્યાત્મિક લાભ આપી રહ્યાં છે. તેમના નિત્ય સત્સંગનું […]






