સાબરકાંઠા:આગીયોલ ગામના સખીમંડળના પ્રણેતા શિલ્પાબેને આર્યુવેદનું નામ રોશન કર્યું
નીરવ જોષી, હિંમતનગર (M-7838880134) આગિયોલનો આયુર્વેદ મલમ છેક ઓસ્ટ્રેલિયા સુધી પંહોચ્યો સખી મંડળની બહેનો દ્વારા ઉત્પાદિત આયુર્વેદિક હર્બલ પ્રોડક્ટ થકી રૂ. ૫૦,૦૦૦/- થી વધુની કમાણી કરે છે. કહેવાય છે આયુર્વેદ એ […]
