અવસર રથ – ફરી લોકોને મતદાન અંગે જાગૃત કરશે

સંકલન: નીરવ જોશી, હિંમતનગર અવસર લોકશાહીનો!!! સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભા બેઠક પર “અવસર રથ” ફરી લોકોને મતદાન અંગે જાગૃત કરશે.       સાબરકાંઠા જિલ્લામાં ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ સંદર્ભે અવસર લોકશાહીના […]