કચ્છ ખાતે પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયની સ્થાપના કરાશે : રાઘવજી પટેલ
નીરવ જોશી, ગાંધીનગર (M-7838880134) સાબરકાંઠાના હિંમતનગર પાસે આવેલા રાજપુર ખાતે કામધેનુ યુનિવર્સિટીની સ્થાપના અને તેનો વિકાસ સતત વધી રહ્યો છે તેવી જ રીતે હવે ગુજરાત સરકાર કચ્છમાં પણ આવું એક […]

