યુવક કોંગ્રેસ દ્વારા ગુજરાત માંગે રોજગાર અભિયાન સમગ્ર ગુજરાતમાં છેડાશે
AVS બ્યૂરો, અમદાવાદ ગુજરાત યુવક કોંગ્રેસ દ્વારા “ગુજરાત માંગે રોજગાર” અભિયાનનું વિમોચન. આજરોજ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે આયોજીત પ્રેસ કોંફરન્સમાં ગુજરાત યુવક કોંગ્રેસનાં પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા દ્વારા આ અભિયાનનું વિમોચન […]
