લઠ્ઠાકાંડનો વધી રહ્યો છે મૃત્યુ આંક – સત્તાવાર 42 પહોંચ્યો, 100 જેટલા સારવાર હેઠળ
avspost.com બ્યુરો આખા ગુજરાતની જનતાને તીવ્ર શોક અને આઘાતથી હચમચાવી નાખનારા ભાવનગરના બરવાળા તેમજ અમદાવાદ જિલ્લા ખાતે થયેલા અત્યંત ચર્ચાસ્પદ લઠ્ઠાકાંડ ના મૃતકો ની સંખ્યા નો આંકડો 42 એ પહોંચ્યો […]



