શિયા મુસ્લિમોએ મહંમદ પયગંબરનો જન્મદિવસ ભારે ઉત્સાહથી ઉજવ્યો
નીરવ જોષી , હિંમતનગર (joshinirav1607@gmail.com) આજે ઈદે મિલાદ ઉન નબીના પ્રસંગે સાબરકાંઠા જિલ્લાના જાદર ગામ પાસે આવેલ જેઠીપુરા ગામે જશને યાસીન કાર્યક્રમનું ખુબ સુંદર અને યાદગાર આયોજન જેઠીપુરાના શિયા સમુદાયના […]









