શાંતિ, એકતા અને વિશ્વાસનું વાતાવરણ સર્જવા માટે બ્રહ્માકુમારી વડે મીડિયા કોન્ફરન્સ 2025નું આયોજન કરાયું
નીરવ જોશી , હિંમતનગર (M-9106814540, 9662412621(WA) પત્રકારોના કાર્યોમાં અધ્યાત્મના તેમજ માનવીય જીવનમાં શાંતિ, એકતા અને વિશ્વાસના ત્રિવેણી સંગમરૂપી જીવનદર્શન અને આત્મીય સભર પ્રેરણા કરાવતી અનોખી મીડિયા કોન્ફરન્સ આબુ સ્થિત શાંતિ […]









