ભૂજ-અંજારના લોકોની લોક માંગણીનો સુખદ અંત લાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
AVS Post Bureau, કચ્છ. કચ્છના પ્રજાજનોના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક જનહિતકારી નિર્ણય કચ્છની દૂધઈ પેટા શાખા નહેરનું વધુ ૪૫ કિ.મી. વિસ્તરણ કરાશે રૂપિયા ૧૫૫૦ કરોડના અંદાજિત […]






