વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભારંભ 22 નવેમ્બરે સાબરકાંઠામાં થશે
નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) વિકસિત ભારત સંકલ્પ યાત્રા સાબરકાંઠામાં આગામી તા.૨૨ મી નવેમ્બરથી ૨૫ મી જાન્યુઆરી સુધી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” સાબરકાંઠાના ૫૧૮ ગ્રામ પંચાયતોમાં ચાર આધુનિક રથ ભ્રમણ કરશે […]









