બનાસડેરી એટલે ગ્રામીણ અર્થવ્યવસ્થા-માતા બહેનોનું સશક્તિકરણ અને સહકારીતા દ્વારા આત્મનિર્ભરતા- પીએમ મોદી
નીરવ જોષી, હિંમતનગર (joshinirav1607 @gmail.com) આજરોજ બનાસકાંઠામાં બપોરના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિયોદર ખાતે બનાસડેરી સંકુલમાં અનેકવિધ વિકાસ પરિયોજનાઓને રાષ્ટ્રને સમર્પિત કરી હતી તેમજ દોઢસો વીઘા જમીન પર પથરાયેલા ડેરી સંકુલ […]


