સીએમ વિજય રૂપાણીના રાજીનામાંથી ભાજપ તેની કુશાસન અને તેની નિષ્ફળતાઓ છુપાવી નહિ શકે :અમિત ચાવડા મહત્વના સમાચાર મારું ગુજરાત ByAVS POST Bureau સપ્ટેમ્બર 12, 2021સપ્ટેમ્બર 12, 2021Write a Comment on સીએમ વિજય રૂપાણીના રાજીનામાંથી ભાજપ તેની કુશાસન અને તેની નિષ્ફળતાઓ છુપાવી નહિ શકે :અમિત ચાવડા આજરોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી જીએ અચાનક રાજીનામું આપી દેતા ગુજરાતના રાજકીય જગતમાં ખળભળાટ મચી ગયો છે ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સીએમના રાજીનામા અંગે પ્રતિક્રિયા આપી તે પ્રસ્તુત છે.
જાણો નવરાત્રીમાં માં અંબા ની આરતી નું મહાત્મ્ય, દુર્ગાસપ્તશતીના ચોથો અધ્યાય ઓક્ટોબર 18, 2023ઓક્ટોબર 18, 2023
વૈદરાજ જેમણે હજારો દર્દીઓના સ્વાદુપિંડનો સોજો-Pancreatitisનો કર્યો આર્યુવેદિક અકસીર ઉપચાર! એપ્રિલ 23, 2022એપ્રિલ 24, 2022