કોરોનાના ભોગ બનેલા હજારો ગુજરાતીઓને 4 લાખનું વળતર આપો- કોંગ્રેસ
નીરવ જોષી, હિંમતનગર આજ રોજ સાબરકાંઠા કોંગ્રેસ સમિતિ દ્વારા હિંમતનગર ખાતે કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા દર્દીઓના પરિવારજનો ન્યાય મળે તેમજ નાણાકીય વળતર મળે તે હેતુથી ભિલોડા ના ધારાસભ્ય અનિલ જોષીયારા […]









