ગુજરાતના રાજકારણમાં ભૂકંપ, હાર્દિક પટેલનું કોંગ્રેસમાંથી આખરે રાજીનામું
નીરવ જોષી, અમદાવાદ ગુજરાત કોંગ્રેસ માંથી હાર્દિક પટેલ રાજીનામું આપ્યું છે . છેલ્લા ત્રણ અઠવાડિયાથી હાર્દિક જાય છે એ વાતની અટકળો લાગી રહી હતી, જે છેવટે સાચી પડી છે .ગુજરાતના રાજકારણમાં ઘણા સમયથી એવી અટકળો ચાલતી હતી કેટલાક મોટા કોંગ્રેસના નેતાઓને ભાજપ ફેરવી જશે. આ કાર્યક્રમના અનુક્રમે આજે ગુજરાત કોંગ્રેસના સૌથી મોટા અને જુસ્સાદાર પાટીદાર […]Read More