દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર

યુવક કોંગ્રેસ દ્વારા ગુજરાત માંગે રોજગાર અભિયાન સમગ્ર ગુજરાતમાં છેડાશે

AVS બ્યૂરો, અમદાવાદ ગુજરાત યુવક કોંગ્રેસ દ્વારા “ગુજરાત માંગે રોજગાર” અભિયાનનું વિમોચન. આજરોજ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે આયોજીત પ્રેસ કોંફરન્સમાં ગુજરાત યુવક કોંગ્રેસનાં પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા દ્વારા આ અભિયાનનું વિમોચન કરવામાં આવ્યું હતું… ગુજરાતમાં બેરોજગારી ભરડો લઈ ગઈ છે ત્યારે વડાપ્રધાનના કહ્યા અનુસાર 2 કરોડ રોજગાર આજે ક્યાય મળતા નથી. ગુજરાતમાં સરકારી આંકડા અનુસાર 3,64,252 […]Read More

મહત્વના સમાચાર મહાનગરના સમાચાર મારું ગુજરાત

ભૂજ-અંજારના લોકોની લોક માંગણીનો સુખદ અંત લાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

AVS Post Bureau, કચ્છ. કચ્છના પ્રજાજનોના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક જનહિતકારી નિર્ણય કચ્છની દૂધઈ પેટા શાખા નહેરનું વધુ ૪૫ કિ.મી. વિસ્તરણ કરાશે રૂપિયા ૧૫૫૦ કરોડના અંદાજિત ખર્ચે આ કામગીરી હાથ ધરી અંજાર અને ભૂજ તાલુકાના વધુ ૧૩,૧૭૫ એકર વિસ્તારને સિંચાઈ માટે નર્મદા જળ આપવાનો રાજ્ય સરકારનો પ્રજાલક્ષી અભિગમ ભૂજ-અંજારના લોકોની લોક […]Read More

દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મહાનગરના સમાચાર

15 મે થી ગુજરાતના આટલા સ્થળોથી આમ આદમી પાર્ટી પરિવર્તન

AVS Post Bureau, અમદાવાદ આમ આદમી પાર્ટીની પરીવતઁન યાત્રામાં સમગ્ર ગુજરાતને આવરી લેવામાં આવશે આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા ગુજરાતના છ અલગ અલગ સ્થળોથી શરૂ થશે પરિવર્તન યાત્રા દ્વારા આમ આદમી પાર્ટી જનતાના મુદ્દાઓ ઉઠાવશે ગુજરાતના છેવાડાના નાગરિકો સુધી પહોંચવા અને પ્રત્યેક નાગરિકોના પ્રશ્નોને વાચા આપવા આ પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર ગુજરાતમાં […]Read More

Viral Videos ટેકનોલોજી ટેકનોલોજી સમાચાર મહત્વના સમાચાર

બ્લોક કરાયેલી યુટ્યુબ ચેનલોની વ્યુઅરશિપ 68 કરોડથી વધુ હતી!

પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો, ભારત સરકાર અમદાવાદ: માહિતી અને પ્રસારણ મંત્રાલયે ભારતની રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશી સંબંધો અને જાહેર વ્યવસ્થાને લગતી ખોટી માહિતી ફેલાવવા બદલ 16 YouTube ન્યૂઝ ચેનલોને બ્લોક કરી છે IT નિયમો, 2021 હેઠળ ઇમરજન્સી પાવરનો ઉપયોગ કરીને 10 ભારતીય અને 6 પાકિસ્તાન આધારિત યુટ્યુબ ચેનલો બ્લોક કરવામાં આવી યુટ્યુબ ચેનલો ભારતમાં ગભરાટ ફેલાવવા, સાંપ્રદાયિક […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ

લાંબડીયા ખાતે બ્લોક હેલ્થ મેળો યોજાયો

નીરવ જોષી , હિંમતનગર (joshinirav1607@gmail.com) સાબરકાંઠામાં  રાજ્યસભાના સાંસદશ્રી રમીલાબેન બારાની અધ્યક્ષતામાં લાંબડીયા  ખાતે “બ્લોક હેલ્થ મેળો” યોજાયો  રાજ્યની  પ્રજાના આરોગ્ય સુખાકારી માટે આરોગ્ય મેળા સેતુરૂપ કાર્ય કરે છે.- સાંસદશ્રી રમીલાબેન બારા સાબરકાંઠા જિલ્લામાં પોશીના તાલુકાના લાંબડીયા   ગામે રાજ્યસભાના સાંસદશ્રીમતી રમીલાબેન બારાની અધ્યક્ષસ્થાને હેલ્થ મેળો યોજવામાં આવ્યો હતો. આ મેળામાં અલગ અલગ આરોગ્યલક્ષી માહિતી પૂરી પાડતા સ્ટોલ ગોઠવીને […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહાનગરના સમાચાર મારું ગુજરાત

વૈદરાજ જેમણે હજારો દર્દીઓના સ્વાદુપિંડનો સોજો-Pancreatitisનો કર્યો આર્યુવેદિક અકસીર ઉપચાર!

નીરવ જોષી, ગાંધીનગર joshinirav1607@gmail.com (9106814540) મૂળ ઉત્તર પ્રદેશના પરંતુ હાલ ઉતરાખંડ સ્થાયી થયેલા વિદ્યા બાલ ઇન્દુ પ્રકાશ નામના વિદ્વાન વૈદ ઋષિ ગુજરાતના ઘર આંગણે મહેમાન બન્યા છે! હાલમાં છેલ્લા ત્રણ દિવસ પહેલા શરૂ થયેલી આયુષ મંત્રાલય દ્વારા આયોજિત ગ્લોબલ આયુર્વેદ innovation- ઇનોવેશન summit- 2022 મા તેમણે હાજરી આપી હતી. અસાધ્ય રોગોની વાત કરીએ તો બ્લડ […]Read More

કારકિર્દી ગ્રામિણ સંસ્કૃતિ ટેકનોલોજી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત વ્યાપાર

બનાસડેરી એટલે ગ્રામીણ અર્થવ્યવસ્થા-માતા બહેનોનું સશક્તિકરણ અને સહકારીતા દ્વારા આત્મનિર્ભરતા-

નીરવ જોષી, હિંમતનગર (joshinirav1607 @gmail.com) આજરોજ બનાસકાંઠામાં બપોરના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિયોદર ખાતે બનાસડેરી સંકુલમાં અનેકવિધ વિકાસ પરિયોજનાઓને રાષ્ટ્રને સમર્પિત કરી હતી તેમજ દોઢસો વીઘા જમીન પર પથરાયેલા ડેરી સંકુલ ની તેમજ બીજા નવા શરૂ થયેલા પ્લાન્ટની વિસ્તૃત રીતે મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠામાં ભાજપનો ગઢ જળવાઈ રહે તે હેતુથી આગામી વિધાનસભા 2022 […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી નગરોની ખબર મારું ગુજરાત

સાબરકાંઠાના હડિયોલ ખાતે જિલ્લા પંચાયત આરોગ્ય મેળો યોજાયો, હિંમતનગરમાં 13

નીરવ જોષી, હિંમતનગર *સાબરકાંઠાના હડિયોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધીરજભાઇ પટેલની અધ્યક્ષતામાં “આરોગ્ય મેળો” યોજાયો *૧૦૧૭ જેટલા લાભાર્થીઓએ વિવિધ તબીબી સેવાઓનો લાભ લીધો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના હડિયોલ પ્રાથમિક આરોગ્ય કેંદ્ર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધીરજભાઇ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેન શાહની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાનો “આરોગ્ય મેળો” યોજાયો હતો. આ હેલ્થ મેળામાં આઈ.ડી, મોતીયાની તપાસ ઉપરાંત […]Read More

ધર્મ-દર્શન નગરોની ખબર

હિંમતનગરના મંદિરોમાં હનુમાન જયંતિની ધામધૂમથી શાંતિપૂર્ણ રીતે ઉજવણી થઇ

નીરવ જોષી, હિંમતનગર હનુમાન મંદિરોમાં યજ્ઞ તથા પૂજાપાઠ યોજાયા રામનવમીના શોભાયાત્રામા અશાંતિ સર્જાવા બાદ હનુમાન જયંતી શાંતિપૂર્ણ રીતે સમગ્ર હિંમતનગરમાં ઊજવાઈ ગઈ હતી. જિલ્લા તંત્રે હાશકારો અનુભવ્યો. હજુ પણ અનેક સંવેદનશીલ સ્થળે પોલીસ બંદોબસ્ત યથાવત તેમજ અન્ય સુરક્ષાકર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત યથાવત. શનિવારના રોજ રામ ભક્ત હનુમાન ની જન્મ જયંતી સમગ્ર હિંમતનગરના અનેક સ્થળે આવેલા હનુમાન […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ ધર્મ-દર્શન મારું ગુજરાત

પ્રાંતિજના અમીનપુર ગામમા ઉમિયા માતાના શિખર પ્રાણ પ્રતિષ્ઠામાં પ્રદિપસિંહ પરમારે

નીરવ જોષી, હિંમતનગર શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થતા મંત્રી શ્રી પ્રદીપ પરમાર સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના અમીનપુર ગામમા ઉમિયા માતાના શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મહોત્સવમાં ઉપસ્થિત રહેતા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી પ્રદીપ પરમાર આ પ્રસંગે ઊપસ્થિત ભાવિક  જનતાને મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા જનતાની સુખાકારી અને યુવાનોને આગળ વધવા માટે અનેક […]Read More

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच