દિવસ વિશેષ નગરોની ખબર શહેર શિક્ષણ

કારગીલ વિજય દિવસ પર વીર શહીદોને કોલેજના યુવાનોની અનોખી શ્રદ્ધાંજલિ

સંકલન : નિરવ જોષી, અમદાવાદ કારગીલ વિજય દિવસ પર વીર શહીદોને પોલિટેક્નિક એન્જિનિયરિંગ કોલેજના NCC અને સ્કાઉટ ગાઈડ કેડેટ્સની અનોખી શ્રદ્ધાંજલિ રવિશંકર રાવળ આર્ટ ગેલેરીની મુલાકાત લઈને આઝાદીના લડવૈયાઓને શ્રદ્ધાંજલિ આપી ગૌરવની અનુભૂતિ કરતા વિદ્યાર્થીઓ કારગીલ પર તિરંગો લહેરાવવા લોહી રેડી દેનાર હુતાત્માઓના સન્માનમાં કેડેટ્સે NCC હેડક્વાર્ટર ખાતે કર્યું રક્તદાન ‘ભારત માતા કી જય’ના નારાથી […]Read More

દિવસ વિશેષ મહત્વના સમાચાર

23 મો કારગિલ વિજય દિવસ, આ દિવસનો શું બોધપાઠ ભારતીયો

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) આજે 23 મો કારગીલ વિજય દિવસ છે. આજે સવારે રક્ષાપ્રધાન રાજનાથ સિંહે અને આર્મીના ત્રણે પાંખના સર્વોચ્ચ વડાઓએ નેશનલ વોર મેમોરિયલ ખાતે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી હતી અને સપૂતોને નમન કર્યા હતા. કારગીલ વિજય દિવસ નિમિત્તે દેશના અપ્રતિમ શોર્ય અને બહાદુરીને યાદ કરી હતી. વડાપ્રધાન મોદીએ પણ ટ્વિટ કરીને કારગીલ વિજય […]Read More

જીવનશૈલી ધર્મ-દર્શન

૨૫ જુલાઈ ૨૦૨૨, ગુડ મોર્નિંગ, નવા અઠવાડિયાની શરૂઆતે

સંકલન: નિરવ જોષી, હિંમતનગર (M-7838880134) ૨૫ જુલાઈ ૨૦૨૨ ગુડ મોર્નિંગ નવા અઠવાડિયાની શરૂઆતે Be so busy improving yourself that you have no time to criticize others.-ડો. આશિષ ચોક્સી… ૬૬ વર્ષ પહેલા આજના દિવસે ૨૫/૦૭/૧૯૬૬ ના દિવસે ‘મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ’ નામે એક ટ્રસ્ટ રજીસ્ટર થયું. શરૂઆતમાં માત્ર સાત મહિલા ભેગી થઇ હતી. પહેલા વર્ષનો […]Read More

દિવસ વિશેષ નગરોની ખબર મારું ગુજરાત સરકારી નોકરી

સાબરકાંઠામાં સુરક્ષાકર્મી બનવાની તક, રોજગાર મેળાની તારીખ જાણો

નિરવ જોષી, હિંમતનગર (M-7838880134) સાબરકાંઠા જિલ્લામાં સુરક્ષા જવાન ,સુરક્ષા સુપરવાઈજર અને સુરક્ષા અધિકારી તરીકે જોડાવાની અમૂલ્ય તક ભારતીય સુરક્ષા કાર્યદક્ષતા નવી દિલ્હી અને સિક્યોરીટી એન્ડ ઇટેલિજેન્સ સર્વિસ ઈન્ડિયા લી.ના સહયોગથી જિલ્લામાં સુરક્ષા જવાન, સુરક્ષા સુપરવાઇજર અને સુરક્ષા અધિકારીની ભરતીનુ આયોજન કરવામાં આવેલ છે.   શિબીર તા. 23–07–2022 તાલુકા પંચાયત વડાલી,24-07-2022 તાલુકા પંચાયત ખેડબ્રમા, 25-07-2022 તાલુકા […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી નગરોની ખબર મારું ગુજરાત વ્યાપાર

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અમદાવાદના સાણંદ ખાતે આયોજીત કરાયો

સંકલન:  નિરવ જોષી, અમદાવાદ (M-7838880134, joshinirav1607@gmail.com) મહેનતુ મહિલાઓના સ્વસહાય જૂથોને આર્થિક ઈંધણ રૂપે ધિરાણ અને રિવોલ્વિંગ ફંડનું કરાયું વિતરણ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અમદાવાદના સાણંદ ખાતે આયોજીત કરાયો કેશ ક્રેડિટ કેમ્પ અમદાવાદના જિલ્લાના 100થી વધુ સખી મંડળ અને સ્વસહાય જૂથોને 1.17 કરોડનું ધિરાણ અને રિવોલવિંગ ફંડની ચુકવણી ‘મહિલાઓના સશક્તિકરણથી દેશનું સશક્તિકરણ’ના લક્ષ્યાંક સાથે કેન્દ્ર […]Read More

દિવસ વિશેષ મહત્વના સમાચાર

દેશની પ્રથમ આદિવાસી મહિલા ભારતની રાષ્ટ્રપતિ બની

નિરવ જોશી, હિંમતનગર (M-7838880134) દેશના 15 માં રાષ્ટ્રપતિ તરીકે આદિવાસી સમાજના મહિલા દ્રોપદી મુરમુ ની પસંદગી થઈ છે. ખાસ કરીને જે રીતે ભાજપ વડે દેશની સર્વપ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવવાનો પ્લાન થયો એને શરૂઆતથી જ ઘણું મોટું પાયે આવકાર મળ્યો, ના કેવલ ભાજપના સાથી પક્ષો વડે પરંતુ વિપક્ષમાં પણ આદિવાસી મહિલાને સર્વ પ્રથમ રાષ્ટ્રપતિ બનાવવાની […]Read More

દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત રાજ્ય

બાગાયત ખાતા દ્વારા દિવ્યાઞો/ મહિલાઓ માટે અર્બન ડેવલોપમેન્ટ અંગેની તાલીમ

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) હિંમતનગર ખાતે  બાગાયત ખાતા દ્વારા બહેનો માટે અર્બન ડેવલોપમેન્ટ અંગેની તાલીમ યોજાઈ સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરના  ઉમિયા મંદિર ખાતે જિલ્લા બાગાયત કચેરી દ્વારા હિંમતનગર શહેરી વિસ્તારની બહેનો માટે અર્બન હોર્ટીકલચર  ડેવલોપમેન્ટ અંગેની એક દિવસય તાલીમનું આયોજન કરાયુ હતુ. આ કાર્યક્રમમાં શહેરી બહેનોને ઘર આંગણે કિચન ગાર્ડન દ્વારા વાવેતર કરવામાં આવતા વિવિધ શાકભાજી […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી ટેકનોલોજી સમાચાર દિવસ વિશેષ નગરોની ખબર મારું ગુજરાત રાજ્ય શિક્ષણ

સાબલવાડના નિવૃત શિક્ષકે પ્રાકૃતિક ખેતી દ્રારા ખેડૂતોને નવો રાહ ચિંધ્યો

નિરવ જોષી, હિંમતનગર (7838880134) joshinirav1607@gmail.com સાબલવાડના ધરતીપુત્રએ ખેતીના શોખને સેવામાં પરિવર્તિત કર્યો. ૬૧ વર્ષિય નિવૃત શિક્ષકે પ્રાકૃતિક ખેતી દ્રારા ખેડૂતોને નવો રાહ ચિંધ્યો કમલમની સાથે અન્ય ફળ પાકોની પ્રાકૃતિક ખેતી થકી ત્રણ વર્ષમાં બમણું ઉત્પાદન મેળવ્યું કહેવાય છે કે મન હોય તો માળવે જવાય! સાબરકાંઠા જિલ્લાના ઇડરના સાબલવાડના ૬૧ વર્ષિય નિવૃત શિક્ષક કાંન્તિભાઇ પટેલે પોતાની […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મહાનગરના સમાચાર મારું ગુજરાત

સાબરકાંઠાની બેંક સખી દ્વારા કલેક્ટર તેમજ ડીડીઓ ખાતે સમસ્યાઓની રજૂઆત

નીરવ જોશી, હિંમતનગર ( M-783888034) આજરોજ હિંમતનગર ખાતે સાબરકાંઠાની બેંક સખી દ્વારા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતના મુદ્દાઓ આ પ્રમાણે છે… ખાસ કરીને આ બહેનોએ જે વાસ્તવિક કોરોના કારણે બે વર્ષમાં પરિસ્થિતિ ઉદ્ભવી છે અને એના વડે જે સમસ્યાઓ વ્યવહારિક સ્તરે ઉકેલવી જોઈએ એ પ્રમાણે કાર્ય નથી થયું તે અંગે પોતાનું […]Read More

દિવસ વિશેષ ધર્મ-દર્શન

સૂરીનામમાં ભારતીય ગુરૂનુ સર્વોચ્ચ નાગરિક ખિતાબ દ્વારા બહુમાન

નિરવ જોષી, અમદાવાદ (M-7838880134) સૂરીનામમાં ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીનું સર્વોચ્ચ નાગરિક ખિતાબ દ્વારા બહુમાન… એશિયામાંથી ગુરુદેવ પ્રથમ છે કે જેમને ઓનરરી ઓર્ડર ઓફ ધી યલો સ્ટાર એનાયત કરવામાં આવ્યો છે. *૧૫ જુલાઈ,૨૦૨૨,બેંગલોર:* વૈશ્વિક આધ્યાત્મિક ગુરુ અને ધી આર્ટ ઓફ લિવિંગના સ્થાપક શ્રી શ્રી રવિશંકરજીને તેમના માનવતાવાદી કાર્યો માટે સૂરીનામના માનનીય પ્રમુખ શ્રી ચંદ્રિકાપેર્સાદ સંતોખી દ્વારા […]Read More

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच