Uncategorized ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી ધર્મ-દર્શન મહત્વના સમાચાર મારું ગુજરાત

શ્રાવણી અમાવસ્યાએ મહેતાપુરાના જરણેશ્વર ખાતે શિવકથાનું ભવ્ય સમાપન

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) આજે હિંમતનગરના મહેતાપુરા સ્થિત જરણેશ્વર મહાદેવ ખાતે શ્રાવણી અમાવસ્યના રોજ સાત દિવસીય શિવકથાનું ભવ્ય રીતે સમાપન થયું. કપડવંજ થી આવેલા ઋષિ કુમાર – કથાકાર તરીકે સૌને મહાદેવની 138મી શિવકથાનું રસપાન કરાવ્યું. ઉલ્લેખનીય છે કે ઋષિ કુમાર આ પહેલા અધિક માસમાં મહેતા પુરાના રામજી મંદિર ખાતે આવેલા રામદ્વારા હોલમાં રામકથાનું પણ નવ […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

હિંમતનગરના સુપ્રસિદ્ધ શિવાલય- ઝરણેશ્વર મહાદેવમાં જન્માષ્ટમીની ભક્તિભાવથી ઉજવણી કરાઈ

નીરવ જોશી , હિંમતનગર (M-7838880134) મહેતાપુરા સુપ્રસિદ્ધ શિવાલય- ઝરણેશ્વર મહાદેવમાં જન્માષ્ટમીની ભક્તિભાવથી ઉજવણી, દર વર્ષે જન્માષ્ટમી ઉજવાય છે તેમ જરણેશ્વર મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો ભેગા થયા હતા અને ધૂન બોલાવીને શ્રી કૃષ્ણ ના જન્મ પર બાળ ગોપાલની પૂજા કરી અને આરતી ઉતારી હતી તેમજ પંજરીનો પ્રસાદ પણ બધાને સરસ રીતે આપ્યો હતો.   […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન મારું ગુજરાત

હિંમતનગર તાલુકાના તાજપુરી ગામે ભગવાન શ્રીકૃષ્ણની ભવ્ય શોભાયાત્રા આયોજિત કરાઈ

નીરવ જોશી,હિંમતનગર(M-7838880134 & 9106814540) હિંમતનગર શહેર અને તાલુકામાં આવેલા તાજપુરી ગામે ગુરુવારના રોજ જન્માષ્ટમી પર્વની ભારે ધામધૂમ અને આનંદ ઉલ્લાસથી ઉજવણી થઈ હતી. હિંમતનગરના પાસે આવેલા તાજપુરી ગામે આશરે 200 થી 300 જેટલા યુવાનોનું બનેલું શ્રીકૃષ્ણ સેવા મંડળ અને વડીલોએ તેમજ શ્રદ્ધાળુ મહિલાઓએ શ્રી કૃષ્ણ ભગવાન ની શોભાયાત્રા સમગ્ર ગામમાં ફેરવીને ભગવાન પ્રત્યે આનંદ, પ્રેમ, […]Read More

દિવસ વિશેષ મહત્વના સમાચાર

કૃષ્ણ જન્મોત્સવ સમગ્ર ભારત વર્ષ અને વિશ્વમાં ભારે ઉત્સાહથી ઉજવાઈ

avspost.com, Gujarat *શ્રી કૃષ્ણ ભગવાન વિશે માહિતી સૌને રસપ્રદ બની રહેશે* *નામ :- ચંદ્રવંશપ્રતાપ યદુકુળ ભૂષણ, પૂર્ણપુરુષોત્તમ, દ્વારિકાધીશ મહારાજા શ્રી કૃષ્ણચંદ્રજી વાસુદેવજી યાદવ (પૂર્ણ ક્ષત્રિય)* *અને..અત્યારે* *હિઝ હાઈનેસ મહારાજાધિરાજ 10008 શ્રી,શ્રી,શ્રી, કૃષ્ણચંદ્રસિંહજી વાસુદેવસિંહજી નેક નામદાર મહારાજા ઓફ દ્વારકા.* *-:જન્મદિવસ:-* ૨૦/૨૧ -૦૭ ઈ.સ. પૂર્વે ૩૨૨૬ ના રોજ રવી/સોમવાર *-:જન્મ તિથી:-* વર્ષ સંવત ૩૨૮૫ શ સંવત ૩૧૫૦ […]Read More

કારકિર્દી ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મારું ગુજરાત વાઇરલ વિડીયો વ્યાપાર

રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન વડે વિજયનગરના પોળો જંગલ ખાતે સખી

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન વડે વિજયનગર તાલુકાના પોળો જંગલ ખાતે સખી શોપ ખુલ્લી મુકાઈ. સાબરકાંઠા જિલ્લામાં કાર્યરત રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન યોજના અંતર્ગત રચના કરવામાં આવેલ સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત હેંડી ક્રાફટ,હેન્ડ લુમ,ફૂડ પ્રોડક્ટ, ઇમેટ્સન જ્વેલરી,મહુવા પ્રોડક્ટ, કોયર પ્રોડક્ટ, મડ વર્ક પેઇન્ટિંગ,વાસ તેમજ ખજૂરીના પાનની પ્રોડક્ટ અને રમકડાં ના વેચાણ અર્થે […]Read More

અન્ય

આંતરરાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી ને જન્મદિને સો સો સલામ

સંકલન: મનીષી જાની, અમદાવાદ ( લેખક નવનિર્માણ ગુજરાત સમયના ક્રાંતિવીર અને સામાજિક કાર્યકર્તા છે) ઓગણીસમી સદીના અંત ભાગમાં યુરોપના ડાબેરી આંદોલનો અને ક્રાંતિકારી પક્ષો નાં સમ્મેલનોમાં ફ્રેન્ચ ભાષામાં લખાયેલું ‘ઈન્ટરનેશનલ’ગીત ખૂબ ગવાતું અને લોકપ્રિય બન્યું હતું.. યુરોપમાં તો એ જ સમયગાળામાં ઘણી બધી ભાષાઓ માં તેનો અનુવાદ થયો..અને વીસમી સદીની શરૂઆતમાં તો દુનિયાની ઘણી ભાષાઓમાં […]Read More

મહત્વના સમાચાર મારું ગુજરાત રાજકારણ

ભારતીય જનતા પાર્ટીની સરકારમાં રૂ. ૩,૯૦૦ કરોડના ભયમુક્ત ભ્રષ્ટાચાર –

નિરવ જોષી, ગાંધીનગર  • ભારતીય જનતા પાર્ટીની સરકારમાં રૂ. ૩,૯૦૦ કરોડના ભયમુક્ત ભ્રષ્ટાચાર. • કરોડો રૂપિયા ચૂકવાયેલ નાણાંનો બોજ આખરે ગુજરાતમાં વીજળીનો ઉપયોગ કરનારા ગુજરાતીઓના માથે ઝીંકાયો ભાજપ સરકાર દ્વારા રૂ. ૩,૯૦૦ કરોડના ભ્રષ્ટાચારના દસ્તાવેજી પુરાવાઓ સાથે પત્રકાર પરિષદમાં પર્દાફાશ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ભારતીય જનતા […]Read More

મહત્વના સમાચાર મારું ગુજરાત રાજકારણ શહેર

આજે સાબરકાંઠામાં હિંમતનગર ખાતે કોંગ્રેસની મહત્વપૂર્ણ બેઠક

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) છેલ્લા કેટલાક સમયથી ખાસ કરીને વિધાનસભાની ચૂંટણી પછી હિંમતનગર તેમજ સાબરકાંઠા કોંગ્રેસમાં વાતાવરણ શુષ્ક થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અરવલ્લી અને સાબરકાંઠામાં પણ અનેક જગ્યાએ થવાની છે.પરિણામે આવનારી ગ્રામ પંચાયતો અને કેટલીક નગરપાલિકાઓની ચૂંટણી -સ્થાનિક સ્વરાજ્યની ડિસેમ્બરમાં ચૂંટણી તેમજ 2024 મે મહિનામાં લોકસભાની ચૂંટણી માટે સાબરકાંઠામાં […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત રાજકારણ

શ્રાવણ સોમવારમાં મહાદેવ પ્રસન્ન કરવા શું કરશો?

આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર…. શિવજીની કૃપા મેળવવાનો શ્રેષ્ઠ દિવસ…… અલૌકિક શક્તિ પ્રાપ્તિ માટે ખાસ પ્રયોગ આ દિવસે જે સાધકોએ આધ્યાત્મિક સાધનામાં ઊંડા ઉતરવું હોય તો અલૌકિક શક્તિની પ્રાપ્તિ કરવી હોય તો આ દિવસે શિવાલયમાં જઇને શિવલિંગ ઉપર જે નાગ હોય છે તેના ઉપર દૂધ પ્રથમ પડે અને ત્યારબાદ તે શિવલિંગ ઉપર પડે તે રીતે […]Read More

Uncategorized રાજ્ય

કોનોકાર્પસ ઇરૅક્ટસ વૃક્ષ ગુજરાતમાં કેટલું નુકસાનકારક સાબિત થશે?

સંકલન : નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) Source – Internet સમગ્ર ગુજરાતમાં અને અલગ અલગ જિલ્લાઓમાં કોનો‌કાર્પસ નામનું વૃક્ષ જે ખરેખર શું ફાયદો કરાવે છે એના વિશે કોઈ જાણતું નથી!  કોનો‌કાર્પસ મોટા પ્રમાણમાં પૈસા ખર્ચ કરીને અલગ અલગ નગરપાલિકાઓ વડે વાવવામાં આવી છે. એટલું જ નહીં આ કોનો‌કાર્પસ વૃક્ષ પછી આપણા પરંપરાગત વૃક્ષોની વિરુદ્ધમાં કોઈપણ રીતે […]Read More

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच