ગીતા જયંતી: જિલ્લા સ્તરીય ગીતા મહોત્સવની ઉજવણી ઇડર ટાઉન હોલ ખાતે કરાઇ
ઇલોલ: સ્વામિનારાયણ મંદિર ત્રિદશાબ્દી મહોત્સવની ભવ્ય રીતે ઉજવણી
નિરવ જોશી, હિંમતનગર (M-7838880134) આજરોજ ઇલોલ ખાતે ગામમાં આવેલા કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના હરી મંદિર ના 30 વર્ષની ભક્તિ યાત્રાની સફર પૂર્ણ કર્યાના સંદર્ભમાં ત્રી દશાબ્દિ મહોત્સવ નો ત્રીજો દિવસ હતો. અત્રે શરૂ થયેલ શ્રીમદ ભાગવત કથા જે જેતલપુરના શાસ્ત્રી ભક્તિ નંદનદાસજીના વ્યાસપીઠથી શરૂ થઈ છે તેનો ત્રીજો દિવસ ભક્તિ ભર્યા માહોલ માં સંપન્ન થયો હતો. […]Read More