મા અંબાના સેવા કેમ્પમાં ધાણધા ફાટક પછી યાદગાર નાસ્તા અને ભોજન ભંડારો સેવા
ભારતના વન્યજીવનમાં વાઘની સંખ્યા 3000 થી ઉપર પહોંચી ગઈ- પીએમ મોદી

નીરવ જોશી, અમદાવાદ (M-7838880134)
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના વાઘની સંખ્યા 3,000 થી ઉપર પહોંચી ગઈ છે તેવું Project Tigar અંગે યોજાયેલા કાર્યક્રમમાં જાહેર કર્યું હતું. દેશના વડાપ્રધાને આજે સવારે વહેલી પ્રભાતે દક્ષિણ ભારતમાં તામિલનાડુમાં આવેલા બાંડીપુર અને મધુમલાઈના અભ્યારણમાં જઈને વન્યજીવનનો ખૂબ જ રસપ્રદ કાર્યક્રમ આપ્યો હતો. જોકે સોશિયલ મીડિયામાં એવી વાતો હતી થઈ હતી કે મોદીને વાઘ જોવા મળ્યો નહોતો. મોદીના કપડાને નવો સ્ટાઈલ લુક પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ઓસ્કાર પુરસ્કાર જીતનારી હાથીની જોડીને મોદીએ મળી ખૂબ વહાલ કર્યું હતું… તેમજ એ કપલને મળ્યા હતા જેણે હાથીના જોડે એક પરિવારની જેમ જીવન જીવી રહ્યા છે…
જુઓ વિડિયો…