કર્ણાવતી મહાનગરમાં સંસ્કૃતભારતી વડે સંસ્કૃતનુંરાગી સંમેલનમ કાર્યક્રમ યોજાયો
આરબીઆઇએ વિદેશથી આયાત-નિકાસ રૂપિયામાં કરવાની મંજૂરી આપી
નીરવ જોશી, અમદાવાદ (M-7838880134)
રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લીધે અમેરિકા એ રશિયા પર અનેક પ્રતિબંધો લાદી દીધા છે.
છેલ્લા ચાર મહિનાથી પણ વધુ સમયથી ચાલી રહેલા રશિયા યુકેનના યુદ્ધના પરિણામે તેની વધુ અસર સુરતના હિરા ઉધોગકારો પર પડી છે પરંતુ રીઝૅવ બેન્કે વિદેશી ચલણ ને બદલે રૂપિયા માં ચલણ રૂપિયા માં જ આયાત નિકાસ કરવાની મંજૂરી આપતા સૌથી વધુ રાહત.
સુરતના ઉધોગકારોને થવાની છે કારણ કે હવે રશિયા થી આવતી રફના નાણાં રૂપિયા માં ચૂકવી શકશે.
વિવેકાનંદ ડાયમંડ એસોસિએશન ના પ્રમુખ શ્રી નરસિંહ પટેલ એક નિવેદન માં જણાવ્યું છે કે રશિયા યુકેન વચ્ચે ચાલી રહેલા
યુદ્ધ લીધે રશિયા ઉપર અમેરિકા સરકારે રશિયા પર અનેક પ્રતિબંધ મૂક્યા હતા. રિઝૅવ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા આયાત નિકાસ રૂપિયા માં કરવાની મંજૂરી આપવામાં આવતા જે હિરા ઉધોગકારો પેમેન્ટ માં મુશ્કેલીઓ અનુભવી પડતી હતી હવે તેમાં મોટા રાહત તેઓને હવે ડાયરેક્ટ રૂપિયા માં પેમેન્ટ છૂટ મળતા સરળતાથી પેમેન્ટ કરી શકશે.
સુરતમાં હિરા ઉધોગમા મોટેભાગે રશિયા થી રફ હિરા આયાત કરવામાં આવે છે.જેનો પેમેન્ટ ભારતીય હિરાઉધોગકારો તેમને બેન્કો દ્વારા અન્ય એક મધ્યસ્થી બેન્કના માધ્યમથી કરે છે.
મોટા ભાગની બેન્કો-મદ્યસ્થી બેન્કો અમેરિકામાં હતી.સુરતના હિરા ઉધોગકારો રૂપિયા માં પેમેન્ટ કરે છે.જે મદ્યસ્થી બેન્કો ડોલરમા રૂપિયા રૂપાંતર કરીને રશિયાનીની પાર્ટી ને ચૂકવતી હતી.પરંતુ રશિયા અને યુકેન ના યુદ્ધ બાદ અમેરિકા દ્વારા રશિયા પર કેટલાક આથિક પ્રતિબંધો મૂકવામાં આવ્યા હતા.
જેમાં કેટલીક મદ્યસ્થી બેન્કો ને પણ સ્વીફટ કોરોમાથી બાદ કરાયા તેઓ ભારતીય ઉધોગકારોને પેમેન્ટ રશિયા માં કરી શકતી નહોતી જેથી ભારતીય હિરા ઉધોગકારો કે જેઓ રશિયા થી રફ હિરાની ખરીદી કરતી હતી, તેઓ પેમેન્ટ કરવામાં મુશ્કેલીઓ અનુભવી રહ્યા હતાં અને અન્ય માધ્યમો શોધી રહ્યા હતા.
આ અંગે હિરા ઉધોગકારો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી
તેઓને હવે ડાયરેક્ટ રૂપિયા માં પેમેન્ટ ભરવાની છૂટ મળતા હવે સરળતાથી પેમેન્ટ કરી શકશે.જોકે આ માટે તેઓને રિઝૅવ બેન્ક ઓફ ઈન્ડિયા પાસે થી પેમેન્ટ ની સંબંધિત મંજુરી લેવી પડશે. ત્યારબાદ પેમેન્ટ થશે. વિવેકાનંદ ડાયમંડ એસોસિએશન ના પ્રમુખ શ્રી નરસિંહ પટેલ એક નિવેદન માં જણાવ્યું છે કે રશિયા યુકેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ લીધે રશિયા ઉપર અમેરિકા સરકારે રશિયા પર અનેક પ્રતિબંધ મૂક્યા હતા રિઝૅવ બેન્ક ઓફ ઈન્ડિયાદ્વારા આયાત નિકાસ રૂપિયા માં કરવાની મંજૂરી આપવામાં આવતા જે હિરા ઉધોગકારો પેમેન્ટ માં મુશ્કેલીઓ અનુભવી પડતી હતી હવે તેમાં મોટા રાહત તેઓને હવે ડાયરેક્ટ રૂપિયા માં પેમેન્ટ છૂટ મળતા સરળતાથી પેમેન્ટ કરી શકશે.