મોડાસા: બાયડ કપડવંજ રોડ પર શરૂ થયો નવો રિદ્ધિ સિદ્ધિ સાડી સ્ટોર

નીરવ જોશી, મોડાસા (M-9106814540  & M-7838880134 – WhatsApp)

મોડાસામાં બાયડ કપડવંજ રોડ પર શરૂ થયો નવો રિદ્ધિ સિદ્ધિ સાડી સ્ટોર

મોડાસાના જાણીતા શ્યામ સુંદર કોમ્પ્લેક્સની સામે શરૂ થયો રિદ્ધિ સિદ્ધિ સાડી સ્ટોર

ગુજરાતના નવા બનેલા જિલ્લા અરવલ્લીના ડેમાઈ ગામમાં અભૂતપૂર્વ સફળતા બાદ પ્રજ્ઞેશભાઈ અને ગૌરવભાઈ પંડ્યા… મોડાસા શહેરમાં લઈને આવ્યા છે ” રિદ્ધિ સિદ્ધિ સાડી સ્ટોર” ગુરૂવારના રોજ વિજય એકાદશીના શુભ દિનએ આ સાડી સ્ટોર નું શુભારંભ થયો છે ! રિદ્ધિ સિદ્ધિ સાડી સ્ટોર ભારતીય પરિધાનની નવી વ્યાખ્યા જાહેર કરશે! તેમજ બધા વર્ગની બહેનોને પોસાય તેવી ભારતીય પરિધાનની સાડીઓ અને અન્ય વસ્ત્રો નું પણ વેચાણ કરી ….સનાતન સંસ્કૃતિના સફળતા અને સંવર્ધનમાં યોગદાન આપશે! વિજય એકાદશીના દિવસે ખુલેલા સ્ટોરમાં શુભેચ્છકો અને ભાઈઓ બહેનોએ પહેલા દિવસે જ મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને ખરીદી કરી હતી!!! એકવાર મુલાકાત લેવા અવશ્ય પધારો!

આ નવું ખુલેલું રિદ્ધિ સિદ્ધિ સાડી સ્ટોર બહાર કપડવંજ હાઇવે ઉપર શ્યામસુંદર કોમ્પલેક્ષની સામે આવેલું છે!

સંપર્ક સૂત્ર :

ગૌરવભાઈ પંડ્યા-9904201724

પ્રજ્ઞેશભાઈ પંડ્યા: – 9904201740

&

તમારે પણ અરવલ્લી – મોડાસામાં નવા ધંધા, રીયલ એસ્ટેટ, ગૃહ ઉદ્યોગ કે ઓર્ગેનિક ખેતી પેદાશ કે શોરૂમની જાહેરાત website – www.avspost.com પર કરવી હોય તો …સંપર્ક કરો  Editor-નીરવ જોશી – 9106814540 & 9662412621 (WhatsApp)

 

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच