
જાણો Corona Anniversary પર ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણીએ જનતાને શું કહ્યું?
મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ રાજ્યના સૌ નાગરિકોને કોરોના સંક્રમણ ની પ્રવર્તમાન સ્થિતિમાં સાવચેતી સલામતિ અને સતર્કતા રાખી રાજ્ય સરકાર દ્વારા કોરોના સામે લેવાઈ રહેલા પગલાંઓમાં સહયોગ આપવા અનુરોધ કર્યો છે.તેમણે […]
