રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં રાષ્ટ્રપતિ ભવનમાં આંતરધર્મીય સંમેલનમાં આયોજન

ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મૂએ આજે (25 ઓક્ટોબર, 2023) રાષ્ટ્રપતિ ભવનમાં આંતરધર્મીય બેઠકને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ કહ્યું કે ધર્મ આપણા જીવનમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. ધાર્મિક માન્યતાઓ અને […]