પંચસ્તરીય મોડેલ ફાર્મ થકી પ્રાકૃતિક ખેતીના પાકોનું વાવેતર કરી ખેડૂત બન્યો આત્મનિર્ભર
નીરવ જોશી , ગાંધીનગર (M-7838880134) લોકસભા ચૂંટણીઓને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે નવા નવા પક્ષો પણ લોકસભાની ચૂંટણી ઝંપલાવવા રાજકારણમાં આવી રહ્યા છે. દિલ્હીના એક કટ્ટર હિન્દુ સંગઠન એકમ સનાતન દલ ગુજરાતમાં પણ ચૂંટણી લડશે તેવી જાહેરાત પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ મિતેશ પટેલે સોમવારના રોજ કરી હતી. સનાતન હિન્દુ ધર્મના વિચારો પર આધારિત આ […]Read More