મહંત સ્વામી હિંમતનગરના બીએપીએસ મંદિરમાં પધાર્યા, કુલ 19 દિવસનો ધાર્મિક સત્સંગ કાર્યક્રમ
મહંત સ્વામી હિંમતનગરના બીએપીએસ મંદિરમાં પધાર્યા, કુલ 19 દિવસનો ધાર્મિક
નીરવ જોશી હિંમતનગર (M-7838880134 & 9106814540) હિંમતનગરને આંગણે પ્રગટ ગુરૂહરિ મહંતસ્વામી મહારાજનું 18 ઓગસ્ટ 2025ના( સોમવાર) રોજ ભવ્ય આગમન હિંમતનગર : BAPS સ્વામિનારાયણ સંસ્થાના વિશ્વવંદનીય પ્રગટ ગુરુહરી પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ તા. 18 ઓગસ્ટ 2025ના રોજ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ભાવિક ભક્તોને દર્શન-લાભ આપવા માટે BAPS સ્વામિનારાયણ મંદિર, હિંમતનગર ખાતે આવીી પહોંચ્યા છે. સોમવારની પ્રાર્થના […]Read More