નીરવ જોશી , હિંમતનગર (M-7838880134) જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે ૧૩મા “રાષ્ટ્રીય મતદાતા દિવસ”ની ઉજવણી કરાઈ સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં ૨૫ જાન્યુઆરીએ કલેક્ટર કચેરી સભાખંડ ખાતે “મતદાનથી વિશેષ કંઈ નથી, મતદાન અવશ્ય કરીએ” ની થીમ આધારિત ૧૩માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા કલકટરશ્રીએ જણાવ્યું […]Read More
Tags : Hitesh Koya
જિલ્લાનો સ્વચ્છ ભારત, સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર કઈ શાળાઓને મળ્યો?
AVSPost bureau, Himatnagar જિલ્લાકક્ષાનો સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર સમારોહ ૨૦૨૧-૨૨ જિલ્લા સમાહર્તાશ્રીના અધ્યક્ષતામાં યોજાયો સ્વચ્છ ભારત, સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર ગ્રામ્યકક્ષાએ પોગલુ પ્રાથમિક શાળા અને શહેરી વિસ્તારની ખેડબ્રહ્મા-૧ ને ફાળે સાબરકાંઠા જિલ્લાકક્ષાનો સ્વચ્છ ભારત, સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર સમારોહ ૨૦૨૧-૨૨ જિલ્લા સમાહર્તાશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં ઇડર ડાયેટ ખાતે યોજાયો હતો. આઝાદીના અમૃત મહોત્સવ વર્ષમાં મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને […]Read More