સાબરકાંઠા જિલ્લા ખેલમહાકુંભ કબ્બડી સ્પર્ધા, બહેનોમાં ઇડર જ્યારે ભાઈઓમાં તલોદ વિજેતા
નિરવ જોશી ,હિંમતનગર (M-7838880134) છેલ્લા કેટલાક મહિનાઓથી હૃદય રોગના હુમલા થી અનેક નાની ઉંમરના યુવાનો અને કેટલાક આધેડ ઉંમરના લોકો મોતને હવાલે થયા છે પરિણામે હવે ગુજરાત સરકારનો સ્વાસ્થ્ય વિભાગ પણ સક્રિય થતું જોવા મળી રહ્યો છે.શનિવારે સવારના અને આખો દિવસ ગુજરાત સરકારનો હ્રદયસ્પર્શી અભિગમ ઓનલાઇન નાગરિકોને અનુભવવા મળશે. …….. *રાજ્યના ખ્યાતનામ કાર્ડિયાક તબીબો રાજ્યની […]Read More