મા અંબાના સેવા કેમ્પમાં ધાણધા ફાટક પછી યાદગાર નાસ્તા અને ભોજન ભંડારો સેવા
ડભોઇમા વિશ્વભારતી અને બ્રહ્માકુમારીએ જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરી
પિન્ટુ પટેલ, ચાણોદ કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ડભોઇ પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિદ્યાલયમાં ક્રૃષ્ણ ભક્તિ સંસ્થા દ્વારા જન્માષ્ટમીની હર્ષા ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી. વિશ્વભારતી વિદ્યાલય દ્વારા નંદ મહોત્સવની ઉજવણી કૃષ્ણ જન્મોત્સવ નિમિતે ડભોઇ પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિદ્યાલયની બહેનો દ્વારા જન્માષ્ટમી ની હર્ષોલ્લાસ થી ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં બાળાઓ એ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ કૃષ્ણ-કનૈયા, ગોપીઓ, યશોદા […]Read More