ગાંભોઈ પાસેના વાવડી ગામે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય સમાપન થયું
નીરવ જોશી, ઈડર (M-7838880134) રાજ્યકક્ષાની તૃતિય ઐતિહાસિક ઇડરીયા ગઢ આરોહણ અવરોહણ ૨૦૨૨-૨૩ સ્પર્ધા યોજાઇ સાબરકાંઠા જિલ્લા વહિવટી તંત્ર અને રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર ઉપક્રમે રાજ્યકક્ષાની તૃતિય ઐતિહાસિક ઇડરીયા ગઢ આરોહણ-અવરોહણ સ્પર્ધા ૨૦૨૨-૨૩ યોજાઇ હતી. આ સ્પર્ધામાં ગુજરાતભરના ૨૭૯ જુનિયર સાહસવીર ખેલાડી ભાઇઓ-બહેનોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ૧૭૧ ભાઈઓ અને ૧૦૮ બહેનોનોએ […]Read More