નીરવ જોશી, માણસા (M-7838880134 & 9106814640)
આજ રોજ તેરાપંથ સંપ્રદાયના આચાર્ય મહાશ્રમણ આજોલ ખાતે એક દિવસીય નિવાસ કરીને વિચરણ કરતા કરતા ગાંધીનગર પાસે આવેલા માણસા ગામે પધાર્યા હતા. માણસા ગામમા આવેલી એમ જી ચૌધરી સંકુલ ખાતે તેમણે મુકામ કર્યું છે. તેમના ભક્તગણ અને સાધુ સાધ્વી સમુદાય સાથે એક દિવસ માટે અહીં સત્સંગ લાભ આપ્યો હતો…

સાધ્વી પ્રમુખ કનકપ્રભાજીના જીવનની ન ભુલાય તેવી વાતો…
ઉલ્લેખનીય છે કે આજે ફાગણ સુદ ચૌદસ એ તેરાપંથ સંપ્રદાયના સાધ્વી પ્રમુખ કનકપ્રભાજીનો મહાપ્રયાણ દિવસ હતો. ગઈ સાલ 2022માં 16 માર્ચના રોજ અને હિન્દુ તિથિ પ્રમાણે ફાગણ સુદ ચૌદસના દિવસે મહાસતી કનક પ્રભાજીએ તેમના શરીરનું ત્યાગ કર્યો હતો.
દિલ્હી ખાતે આચાર્ય મહાશ્રમણજી 6 માર્ચ 2022 ના રોજ રાજસ્થાન થી દિલ્હી મુકામે અથવા તો દિલ્હીના રસ્તે એક જ દિવસમાં ૪૭ કિલોમીટર જેટલું અંતર કાપીને સાધ્વી પ્રમુખને દર્શન આપવા હોસ્પિટલ આવી પહોંચ્યા હતા!!!

તેરાપંથ સંપ્રદાયના મહા સતીઓના પ્રમુખ અને સમુદાયના સાધ્વી પ્રમુખ કનક પ્રભાજીએ એ એમના દર્શન કર્યા હતા અને ત્યારબાદ થોડા દિવસ બાદ જ એમને શરીર 16 March ના રોજ છોડી દીધું હતું!
આજરોજ માણસા ખાતે મહાશ્રમણજીએ પ્રસંગને યાદ કર્યો હતો અને કહ્યું હતું કે 50 વર્ષથી પણ વધારે સમય કનકપ્રભા મહાસતીએ સાધ્વીજીવન તેરાપંથ સંપ્રદાયને અર્પણ કર્યુ!!! આચાર્ય તુલસી, આચાર્ય મહાપ્રજ્ઞ અને હું એટલે કે આચાર્ય મહાસમણ આ ત્રણ આચાર્યના સમયગાળા દરમિયાન સાધવી પ્રમુખજી ખૂબ મોટી સેવા આપી હતી! સાધ્વીજી ને યાદ કરતા મહાસમણજીનું ગળું પણ લાગણીથી ભીનું થઈ ગયું હતું… જણાવ્યું હતું કે કોઈપણ સાધુ સાધ્વીને કે પરમાત્માના માર્ગ પર ચાલનાર જૈન મુની કે સતીને વીતરાગના માર્ગે ચાલવાનું હોય છે આમ સાધવી પ્રમુખા સમગ્ર તેરાપંથ સમુદાય અને મહાસતીઓના સંઘને શોભે તેવું પ્રેરણાદાયી જીવન જીવીને આપણી વચ્ચેથી વિદાય થયા હતા.

આજે તિથિ ના રોજ તે વાતને એક વર્ષ થયું! સમગ્ર તેરા પંચ સમાજની ઉપસ્થિત મહિલા સાધ્વીઓ કે સતિયો આ લાગણી અને આ વાતથી ભાવવિભોર થઈ ગઈ હતી અને તેમણે કનક પ્રભાજીના તપસ્વી જીવનને ખૂબ જ અંગત રીતે, ખૂબ જ ભાવથી યાદ કર્યું હતું!
ઓમ અર્હમ!
Terapanth Media Release
🌸 *मानसा में महातपस्वी महाश्रमण : शासनमाता की प्रथम पुण्यतिथि का हुआ समायोजन* 🌸
*-साहित्यकला में सिद्धहस्त थीं शासनमाता कनकप्रभाजी : आचार्यश्री महाश्रमण*
*-सात किलोमीटर का विहार कर आचार्यश्री पहुंचे मानसा, एम.जी. चौधरी विद्या संकुल में पावन प्रवास*
*-उत्साहित श्रद्धालुओं ने अपने आराध्य का किया भावभीना अभिनंदन*
*06.03.2023, सोमवार, मानसा, गांधीनगर (गुजरात) :*
जैन श्वेताम्बर तेरापंथ धर्मसंघ के ग्यारहवें अनुशास्ता, अहिंसा यात्रा प्रणेता, महातपस्वी आचार्यश्री महाश्रमणजी का सोमवार को गांधीनगर जिले के मानसा नगर में मंगल प्रवेश हुआ। अपने आराध्य की अगवानी में जुटे श्रद्धालुओं ने महातपस्वी का भावभीना अभिनंदन किया। भव्य स्वागत जुलूस के साथ आचार्यश्री मानसा में स्थित एम.जी. चौधरी विद्या संकुल में पधारे। यहां आचार्यश्री की मंगल सन्निधि में जैन श्वेताम्बर तेरापंथ धर्मसंघ की अष्टम साध्वीप्रमुखा, शासनमाता, महाश्रमणजी साध्वी कनकप्रभाजी की प्रथम पुण्यतिथि समारोह का समायोजन किया गया।
इसके पूर्व प्रातःकाल आजोल से आचार्यश्री महाश्रमणजी ने मंगल प्रस्थान किया। मानसा के श्रद्धालु आचार्यश्री के प्रस्थान के पूर्व ही मंगल सन्निधि में पहुंच गए थे। आज का विहार मार्ग भले ही छोटा था, किन्तु मार्ग में श्रद्धालुओं के पहुंचने का क्रम जारी था। लगभग सात किलोमीटर का विहार कर आचार्यश्री मानसा में पधारे तो मानसावासियों का सौभाग्य चमक उठा। अपने आराध्य की अभिनंदन को उपस्थित मानवासियों के जयघोष से वातावरण गुंजायमान हो उठा। सभी पर आशीषवृष्टि करते हुए आचार्यश्री गतिमान थे। भव्य स्वागत जुलूस के साथ आचार्यश्री मानसा में स्थित एम.जी. चौधरी विद्या संकुल में पधारे।
विद्या संकुल के एक नवनिर्मित हॉल में आज का मुख्य प्रवचन कार्यक्रम आयोजित हुआ। आज का मुख्य कार्यक्रम तेरापंथ धर्मसंघ की अष्टम साध्वीप्रमुखा शासनमाता कनकप्रभाजी की प्रथम पुण्यतिथि के रूप में भी समायोजित हुआ।
आचार्यश्री ने उपस्थित श्रद्धालुओं को आत्मानुशासन करने के लिए संयम और तप की साधना करने की प्रेरणा प्रदान करते हुए कहा कि आज फाल्गुन शुक्ला चतुर्दशी है। आज के दिन हाजरी का क्रम होता है, इसलिए भी गुरुकुलवासी चारित्रात्माओं की उपस्थिति अनिवार्य होती है। यदि कोई चारित्रात्मा तपस्या, उपवास आदि नहीं भी कर पाएं तो उनदोरी करना भी अपने आप में एक तपस्या होती है। इस दौरान आचार्यश्री ने चतुर्विध धर्मसंघ को महाप्राणध्वनि और भी अनेक ध्यान के प्रयोग भी कराए। आचार्यश्री ने हाजरी का वाचन किया तो समुपस्थित चारित्रात्माओं ने अपने स्थान खड़े होकर लेखपत्र उच्चरित किया।