સાબરકાંઠા: લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો 75મો જન્મદિવસ ભારે ઉત્સાહથી ઉજવાયો
BJYMના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યાએ હિંમતનગરમાં જનસભા સંબોધી
નિરવ જોશી , હિંમતનગર (M-7838880134) ભાજપ યુવા મોરચા ના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સુર્યા બુધવારના રોજ હિંમતનગર સાંજે આવી પહોંચ્યા હતા. હિંમતનગર આવીને તેમણે એક પ્રચાર સભા સંબોધિત કરી હતી. કાર્યક્રમમાં તેમણે મોદીજીના કાર્યશૈલી અને ગુજરાત મોડેલના ખૂબ વખાણ કર્યા હતા અને જણાવ્યું હતું કે વિપક્ષના પાર્ટીઓનું પ્રભાવ ગુજરાતમાં હજુ પણ નહિવત જેવો છે. કોરોના […]Read More