મહંત સ્વામી હિંમતનગરના બીએપીએસ મંદિરમાં પધાર્યા, કુલ 19 દિવસનો ધાર્મિક સત્સંગ કાર્યક્રમ
નીરવ જોષી , હિંમતનગર સ્ત્રી વિના આ માનવ સૃષ્ટિનું સર્જન જ શક્ય નથી, નારી સૃષ્ટિની સર્જનહાર છે– સાંસદશ્રી દિપસિંહ રાઠોડ ૮ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીમાં મહિલાઓ ઉત્સાહભેર ભાગ લીધો વ્હાલી દિકરી યોજના અને મહિલા સ્વાવલંબન યોજનાના લાભાર્થી બહેનોને સહાયનું વિતરણ કરાયું […]Read More