ગાંભોઈ પાસેના વાવડી ગામે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય સમાપન થયું
નીરવ જોશી , હિંમતનગર(M-7838880134) ભારતના આધ્યાત્મિક પ્રેમીઓ માટે રમણ મહર્ષિ નું નામ ખૂબ જ આદર – સન્માન થી લેવાય છે. આત્મયુગ તરફ સમગ્ર વિશ્વને પ્રેરણા આપનારા આત્મયોગી એવા રમણ મહર્ષિ ભારતની ભૂમિ પર 144 વર્ષ પહેલા માનવ શરીર ધારણ કર્યું હતું. લાખો આત્મ યોગીને તેઓ અધ્યાત્મપદ પર પ્રેરણા આપી રહ્યા છે. રમણ કહે છે કે […]Read More