ગાંભોઈ પાસેના વાવડી ગામે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય સમાપન થયું
રાજયના નાગરીકોની શાંતિ-સલામતી-સુરક્ષા માટે રાજય સરકાર ટેકનોલોજીના માધ્યમથી કટીબધ્ધઃ ગ્રૃહમંત્રી
નિરવ જોષી, હિમતનગર રાજયના નાગરીકોની શાંતિ-સલામતી-સુરક્ષા માટે રાજય સરકાર ટેકનોલોજીના માધ્યમથી કટીબધ્ધઃ પોલીસ પણ પડકારો ઝીલવા સજજ ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં સાબરકાંઠા જિલ્લા પોલીસની ક્રાઇમ કોન્ફરન્સ બેઠક યોજાઇ. ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ રામપુરા ખાતેના કિસાન સન્માન કાર્યક્રમ પૂર્ણ કરીને પોલીસ વિભાગના ઉચ્ચઅધિકારીઓ, જિલ્લા કલેકટરશ્રી, પોલીસ વડા અને ધારાસભ્યશ્રીઓની ઉપસ્થિતિમાં પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, […]Read More