સાબરકાંઠા જિલ્લા ખેલમહાકુંભ કબ્બડી સ્પર્ધા, બહેનોમાં ઇડર જ્યારે ભાઈઓમાં તલોદ વિજેતા
નીરવ જોશી , હિંમતનગર (M-7838880134) તારીખ ૦૧ થી ૦૮ ઓગસ્ટ ૨૦૨૨ સુધી રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ સખી મંડળો દ્વારા કુલ ૧૬ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર એટલે કે રક્ષાબંધન નજીકમાં છે ત્યારે હિંમતનગર શહેરમાં આ તહેવાર ઉજવવા માટે રાખડી વ્યાજબી ભાવે મળે તેમ જ અનેક પ્રકારની વેરાઈટી […]Read More