ભોલેશ્વર મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સોમવારે સંપન્ન થયો
નીરવ જોશી, અમદાવાદ(M-7838880134) શ્રી ખોડલધામ ટૃસ્ટ કાગવડ ના ચેરમેનશ્રી નરેશભાઇ પટેલ ના 57મો જન્મદિવસ માનવતાના સેવાના કાર્ય માટે ઉજવવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેર ના પૂવૅ વિસ્તારમાં ખોડિયાર મંદિર નિકોલ હોલમા બ્લડ કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતા પોતાનુ અમૂલ્ય લોહી દાન આપતા જણાય છે. આ માટે નરેશભાઈ ના ચાહકો, અંગત મિત્રો તેમજ સમર્થક મિત્રોએ […]Read More