ગાંભોઈ પાસેના વાવડી ગામે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય સમાપન થયું
સંકલન: નીરવ જોશી, હિંમતનગર(M-7838880134) Email: joshinirav1607 @gmail.com 17 સપ્ટેમ્બર ના રોજ દેશના માનનીય વડાપ્રધાન અને ગુજરાતના લોકલાડીના નેતા નરેન્દ્રભાઈ મોદી નો 72 મો જન્મ દિવસ તેમના શુભચિંતકો , સમર્થકો અને ભાજપના કાર્યકરો અને સાબરકાંઠા જિલ્લા ભાજપના વરિષ્ઠ નેતાઓ અને ધારાસભ્ય વચ્ચે ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થયા હતો. જોકે સામાન્ય પ્રજામાં એવો કોઈ ચર્ચાતો માહોલ કે […]Read More