Tags : Women

દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત રાજ્ય

બાગાયત ખાતા દ્વારા દિવ્યાઞો/ મહિલાઓ માટે અર્બન ડેવલોપમેન્ટ અંગેની તાલીમ

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) હિંમતનગર ખાતે  બાગાયત ખાતા દ્વારા બહેનો માટે અર્બન ડેવલોપમેન્ટ અંગેની તાલીમ યોજાઈ સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરના  ઉમિયા મંદિર ખાતે જિલ્લા બાગાયત કચેરી દ્વારા હિંમતનગર શહેરી વિસ્તારની બહેનો માટે અર્બન હોર્ટીકલચર  ડેવલોપમેન્ટ અંગેની એક દિવસય તાલીમનું આયોજન કરાયુ હતુ. આ કાર્યક્રમમાં શહેરી બહેનોને ઘર આંગણે કિચન ગાર્ડન દ્વારા વાવેતર કરવામાં આવતા વિવિધ શાકભાજી […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મહાનગરના સમાચાર મારું ગુજરાત

સાબરકાંઠાની બેંક સખી દ્વારા કલેક્ટર તેમજ ડીડીઓ ખાતે સમસ્યાઓની રજૂઆત

નીરવ જોશી, હિંમતનગર ( M-783888034) આજરોજ હિંમતનગર ખાતે સાબરકાંઠાની બેંક સખી દ્વારા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતના મુદ્દાઓ આ પ્રમાણે છે… ખાસ કરીને આ બહેનોએ જે વાસ્તવિક કોરોના કારણે બે વર્ષમાં પરિસ્થિતિ ઉદ્ભવી છે અને એના વડે જે સમસ્યાઓ વ્યવહારિક સ્તરે ઉકેલવી જોઈએ એ પ્રમાણે કાર્ય નથી થયું તે અંગે પોતાનું […]Read More

દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મહાનગરના સમાચાર રાજકારણ

MSME નો વ્યાપ એટલો વધ્યો કે મોદી થયા એના દીવાના!

નીરવ જોષી ,હિંમતનગર (M-7838880134) નવી દિલ્હીના ના વિજ્ઞાન ભવન ખાતે MSME યોજનાઓનો શુભારંભ પીએમ મોદી આજે કરાવ્યો હતો. વડાપ્રધાને ઉપસ્થિત અધિકારીઓ અને ઉદ્યોગકારોને માહિતી આપતા જણાવ્યું કે એમ.એસ.એમ.ઈ ની મદદ માટે અનેક પગલા લેવાઈ રહ્યા છે. ઉદ્યમી ભારત કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ રસપ્રદ સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે દેશના MSME સેકટરને મજબૂત […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મહાનગરના સમાચાર મારું ગુજરાત વ્યાપાર શહેર

સાબરકાંઠા: રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન એટલે ગ્રામીણ મહિલાઓની શસક્તિકરણની પ્રયોગશાળા

નીરવ જોષી, હિંમતનગર (M-7838880134) બુધવારના રોજ હિંમતનગરના ટાઉનહોલ ખાતે મહિલા સશક્તિકરણનો એક અનુભવ અમૂલ્ય અને અવિસ્મરણીય સ્વ અનુભવ મને ખુદને થયો જ્યારે આખો હોલ -હિંમતનગર નો ટાઉનહોલ સંપૂર્ણપણે મહિલાઓ કે જેઓ સાબરકાંઠાના આઠ તાલુકાઓમાંથી આવી હતી તેમનાથી ભરાઈ ગયો હતો! આ સમગ્ર કાર્યક્રમ – રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન એવા ગ્રામીણ મહિલાઓને અપાતી આર્થિક સહાય અંગે […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી ટેકનોલોજી નગરોની ખબર મારું ગુજરાત

પર્યાવરણ: કાપડની વિવિધ રંગી થેલીઓ બનાવનારા જશીબેન સૌ કોઈને પ્રેરણાસ્ત્રોત

નીરવ જોષી, હિંમતનગર(7838880134) હાલમાં સાબરકાંઠાના હિમતનગર ખાતે અઠવાડિયાનો તાલુકા તેમજ જિલ્લા કક્ષાનો સખીમંડળ રોજગાર મેળો ચાલી રહ્યો છે. જેમાં વિવિધ રોજગાર લક્ષી વિચારો જેનાથી સખી મંડળની મહિલાઓ રોજગારી મેળવે છે તે જીવંત સ્વરૂપમાં જોઈ શકાય છે . જેમકે પ્લાસ્ટિકની થેલીઓનો વધુ પડતો વપરાશ એક સમગ્ર પર્યાવરણ માટે માથાનો દુખાવો બની ગયો છે, ત્યારે હિંમતનગરના વગડી […]Read More

કારકિર્દી જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

સાબરકાંઠા:આગીયોલ ગામના સખીમંડળના પ્રણેતા શિલ્પાબેને આર્યુવેદનું નામ રોશન કર્યું

નીરવ જોષી, હિંમતનગર (M-7838880134) આગિયોલનો આયુર્વેદ મલમ છેક ઓસ્ટ્રેલિયા સુધી પંહોચ્યો સખી મંડળની બહેનો દ્વારા ઉત્પાદિત આયુર્વેદિક  હર્બલ પ્રોડક્ટ થકી રૂ. ૫૦,૦૦૦/- થી વધુની કમાણી કરે છે. કહેવાય છે આયુર્વેદ એ પાંચમો વેદ છે અને આ આયુર્વેદના ઉપયોગથી અનેક જાતના અસાધ્ય રોગોમાંથી મુક્તિ મળે છે. તો આવા આયુર્વેદનો ઉપયોગ કરીને સાબરકાંઠાના આગીયોલ ગામના શિલ્પાબેને સેવા શક્તિ […]Read More

નગરોની ખબર મહત્વના સમાચાર શહેર

સાંસદ દીપસિંહ રાઠોડ અને રમીલાબેન બારાએ આંતરરાષ્ટ્રીય સ્ત્રી દિવસ પર

નીરવ જોષી , હિંમતનગર સ્ત્રી વિના આ માનવ સૃષ્ટિનું સર્જન જ શક્ય નથી, નારી સૃષ્ટિની સર્જનહાર છે– સાંસદશ્રી દિપસિંહ રાઠોડ ૮ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીમાં  મહિલાઓ ઉત્સાહભેર ભાગ લીધો વ્હાલી દિકરી યોજના અને મહિલા સ્વાવલંબન યોજનાના લાભાર્થી બહેનોને સહાયનું વિતરણ કરાયું                                […]Read More

મહત્વના સમાચાર મહાનગરના સમાચાર મારું ગુજરાત

યુવતીઓની લગ્નની ઉંમર 18થી વધારીને 21 કરવાનો પ્રસ્તાવ, પાટીદાર મહિલાઓએ

નીરવ જોષી ,નવી દિલ્હી મહિલાઓની લગ્નની ઉંમરને લઈને એક મોટા સમાચાર આવી રહ્યા છે. તે અંગે જાણકારી મળી રહી છે કે, કેન્દ્રીય કેબિનેટે દેશમાં મહિલાઓ માટે લગ્નની કાયદેસર વય 18 થી વધારીને 21 વર્ષ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. સૂત્રોએ જણાવ્યું કે બુધવારે કેબિનેટની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે સરકાર […]Read More