Tags : products

કારકિર્દી ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મારું ગુજરાત વાઇરલ વિડીયો વ્યાપાર

રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન વડે વિજયનગરના પોળો જંગલ ખાતે સખી

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન વડે વિજયનગર તાલુકાના પોળો જંગલ ખાતે સખી શોપ ખુલ્લી મુકાઈ. સાબરકાંઠા જિલ્લામાં કાર્યરત રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન યોજના અંતર્ગત રચના કરવામાં આવેલ સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત હેંડી ક્રાફટ,હેન્ડ લુમ,ફૂડ પ્રોડક્ટ, ઇમેટ્સન જ્વેલરી,મહુવા પ્રોડક્ટ, કોયર પ્રોડક્ટ, મડ વર્ક પેઇન્ટિંગ,વાસ તેમજ ખજૂરીના પાનની પ્રોડક્ટ અને રમકડાં ના વેચાણ અર્થે […]Read More

દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત રાજકારણ

યુ.એ.ઈ.ની ચાર કંપનીએ ગુજરાતના ચોખા, ઘઉં જેવી ખેતપેદાશો ખરીદશે

નીરવ જોશી, ગાંધીનગર (M-7838880134) ગુજરાતના ખેત પેદાશો આયાત કરવા યુનાઈટેડ અરબ એમિરેટ્સ તત્પર ગાંધીનગર ખાતે યુ.એ.ઈ પ્રતિનિધિ મંડળે કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સાથે બેઠક કરી. કૃષિ મંત્રીશ્રી • *ગુજરાતની ગુણવત્તાસભર ખેત પેદાશોનો આજે વિશ્વના અનેક દેશોમાં થાય છે નિકાસ* • *રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધતા ઓર્ગેનિક ઉત્પાદનોની વૈશ્વિક સ્તરે માંગ વધી* • *ગુજરાતના ખેડૂતો […]Read More

દિવસ વિશેષ મારું ગુજરાત શિક્ષણ

ઉષ્મા અને વીજળીનું અતિમંદ વાહક છે.- અબરખ-અભ્રક!

હેમંત ઉપાધ્યાય , અમદાવાદ ઉષ્મા અને વીજળીનું અતિમંદ વાહક છે.- અબરખ-અભ્રક! પુસ્તકનાં પાનાંની માફક ઉપરાઉપરી એકસરખાં પડ રચાયેલાં હોય છે. આ પ્રકારની ગોઠવણીવાળાં અબરખ ‘માઇકા બુક્સ’ તરીકે ઓળખાય છે. અભ્રકની (Micas ) રચનામાં મેગ્નેશિયમ સિલિકેટ, એલ્યુમિનિયમ સિલિકેટ, આયર્ન સિલિકેટ અને પોટેશિયમ સિલિકેટ હાજર છે અને આ બધા મળીને અભ્રક બનાવે છે. પાવર સેક્ટરમાં મીકાનું ખૂબ […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ દિવસ વિશેષ મહત્વના સમાચાર મારું ગુજરાત

ખેડુતો દ્વારા FPO બનાવી પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ કેન્દ્ર શરૂ કરાયું

નીરવ જોશી,હિંમતનગર (M-7838880134 & 9106814540) છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના સાબરકાંઠામાં તેમજ અન્ય જિલ્લાઓમાં પ્રાકૃતિક ખેતી તેમજ ઓર્ગેનિક ખેતી નું પ્રમાણ વધ્યું છે. આમ છતાં આવી ખેતી કરવી એ વ્યવહારિક રીતે એટલી ફાયદામાં હોતી નથી. આ ઉપરાંત પ્રાકૃતિક ખેતી કરવાથી આર્થિક ફાયદો વધારે થાય તો ખેડૂતો આ પ્રાકૃતિક – ઓર્ગેનિક ખેતી કરવા પ્રોત્સાહિત થાય! આવા જ […]Read More