નીરવ જોષી, અમદાવાદ શુક્રવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમીત ચાવડા દ્વારા પ્રેસ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે પશુ અને મનુષ્ય માટે ૫૦,૦૦૦ વળતરના એક સમાન ધારા ધોરણ જાહેર કરી ભાજપ સરકારે ગુજરાતના મૃતક પરિવારો, માનવ જાતની ક્રૂર મજાક કરી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની કોરોના મૃત્યુ પામેલા નાગરિકોના […]Read More
Bhool bhulaiyaa 3 Teaser and Trailer