Tags : DM

ગ્રામિણ સંસ્કૃતિ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત શિક્ષણ

સાબરકાંઠામાં જુનિયર ક્લાર્કની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન, ABVPએ પરીક્ષાર્થીઓ માટે

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) સાબરકાંઠામાં જુનિયર ક્લર્કની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. સમગ્ર જિલ્લામાં પરીક્ષા શાંતિ પૂર્ણ થવાથી તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. પરીક્ષાની પૂછતા પ્રશ્નપત્ર થોડું લાંબુ પુછાયું હોય તેમ લાગ્યું હતું. સમગ્ર જિલ્લામાં ખાનગી સંસ્થાઓ વડે પણ બહાર ગામના વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા પણ સારી રીતે કરવામાં આવી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ દિવસ વિશેષ નગરોની ખબર શહેર

સાબરકાંઠા: કયા મંત્રી વંદે ગુજરાત વિકાસ યાત્રાનો શુભારંભ કરાવશે

નીરવ જોશી , હિંમતનગર( M-7838880134,  josnirav@gmail.com) સાબરકાંઠા જિલ્લામાં મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનો શુભારંભ થશે જિલ્લા પંચાયતની ૩૬ સીટોના ૭૨ ગામ અને ૬ નગરપાલિકાઓમાં ભ્રમણ કરશે જ્યારે વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે વર્તમાન ભાજપ સરકાર નવા નવા મંત્રીઓ મોકલીને સાબરકાંઠાની જનતાને છેલ્લા આઠ વર્ષમાં વડાપ્રધાન મોદીની ગેરહાજરીમાં કેવા પ્રકારનો વિકાસ થયો છે […]Read More

નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

સાબરકાંઠા જીલ્લાની કુલ ૩૨૩ ગ્રામ પંચાયતો પર 19 ડિસેમ્બર ચૂંટણી

સાબરકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજવા વહિવટીતંત્ર સજ્જ જિલ્લાની ૩૨૩ પંચાયતોની ચૂંટણીમાં ૫.૨૦ લાખથી વધુ મતદારો  ૩૫૧૯ પોલીંગ સ્ટાફ અને ૧૪૫૫ પોલીસ સ્ટાફ ચૂંટણીમાં ફરજ બજાવશે.         ગુજરાતના રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયત ચૂંટણી ડિસેમ્બર-૨૦૨૧નો ચૂંટણી કાર્યક્રમ જાહેર થયેલ છે. જે મુજબ સાબરકાંઠા જીલ્લાની કુલ ૩૨૩ ગ્રામ પંચાયતો પર ચૂંટણી યોજાનાર […]Read More