Tags : Collector

ધર્મ-દર્શન નગરોની ખબર મારું ગુજરાત

ભક્તોએ માં અંબા ના દર્શન કરવા માટે કરી છે અનોખી

સંકલન: નિરવ જોશી, અમદાવાદ (M-7838880134) અંબાજી દુર હૈ…. જાના જરૂર હૈ… અદમ્ય ઉત્સાહ સાથે અંબાજી તરફ ચાલતા માઇભક્તો….. અંબાજી યાત્રાધામ જવા માટે અમદાવાદથી ચિલોડા પ્રાંતિજ હિંમતનગર અને ખેડબ્રહ્મા નો રૂટ  બીજો રૂટ મહેસાણા થી વાયા ગોજારીયા થઈને દાંતા રૂટ ¤ દાંતા- અંબાજીના ડુંગરાઓમાં જામતી ભાદરવી મહામેળાની શાનદાર જમાવટ ¤ મેળાની વ્યવસ્થાઓ ઉપર કલેકટરશ્રી આનંદ પટેલની […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મહાનગરના સમાચાર મારું ગુજરાત

સાબરકાંઠાની બેંક સખી દ્વારા કલેક્ટર તેમજ ડીડીઓ ખાતે સમસ્યાઓની રજૂઆત

નીરવ જોશી, હિંમતનગર ( M-783888034) આજરોજ હિંમતનગર ખાતે સાબરકાંઠાની બેંક સખી દ્વારા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતના મુદ્દાઓ આ પ્રમાણે છે… ખાસ કરીને આ બહેનોએ જે વાસ્તવિક કોરોના કારણે બે વર્ષમાં પરિસ્થિતિ ઉદ્ભવી છે અને એના વડે જે સમસ્યાઓ વ્યવહારિક સ્તરે ઉકેલવી જોઈએ એ પ્રમાણે કાર્ય નથી થયું તે અંગે પોતાનું […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર શહેર શિક્ષણ

જિલ્લાનો સ્વચ્છ ભારત, સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર કઈ શાળાઓને મળ્યો?

AVSPost bureau, Himatnagar જિલ્લાકક્ષાનો સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર સમારોહ ૨૦૨૧-૨૨ જિલ્લા સમાહર્તાશ્રીના અધ્યક્ષતામાં  યોજાયો      સ્વચ્છ ભારત, સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર ગ્રામ્યકક્ષાએ પોગલુ પ્રાથમિક શાળા અને શહેરી વિસ્તારની ખેડબ્રહ્મા-૧ ને ફાળે      સાબરકાંઠા જિલ્લાકક્ષાનો સ્વચ્છ ભારત, સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર સમારોહ ૨૦૨૧-૨૨ જિલ્લા સમાહર્તાશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં ઇડર ડાયેટ ખાતે યોજાયો હતો.    આઝાદીના અમૃત મહોત્સવ વર્ષમાં મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન મહત્વના સમાચાર મહાનગરના સમાચાર મારું ગુજરાત શિક્ષણ

સાબરકાંઠા ૨૧ જૂને બનશે યોગમય: વિશ્વ યોગ દિને ૩૦૦૦ લોકો

નીરવ જોષી, હિંમતનગર (M-7838880134) સાબરકાંઠા જિલ્લો ૨૧ જૂને બનશે યોગમય: જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં ૩૦૦૦ લોકો જોડાશે. ‘માનવતા માટે યોગ’ ની થીમ પર  આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૨ની ઉજવણી કરવામાં આવશે.         “માનવતા માટે યોગા “ ના થીમ સાથે આગામી ૨૧ મી જુન ૨૦૨૨  ના રોજ સમગ્ર રાજયમાં વિશાળ જન ભાગીદારી સાથે ખૂબ જ ભવ્યતાથી આંતરરાષ્ટીય યોગ દિવસની ઉજવણી થનાર છે જે […]Read More

નગરોની ખબર મહત્વના સમાચાર શહેર

સાંસદ દીપસિંહ રાઠોડ અને રમીલાબેન બારાએ આંતરરાષ્ટ્રીય સ્ત્રી દિવસ પર

નીરવ જોષી , હિંમતનગર સ્ત્રી વિના આ માનવ સૃષ્ટિનું સર્જન જ શક્ય નથી, નારી સૃષ્ટિની સર્જનહાર છે– સાંસદશ્રી દિપસિંહ રાઠોડ ૮ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીમાં  મહિલાઓ ઉત્સાહભેર ભાગ લીધો વ્હાલી દિકરી યોજના અને મહિલા સ્વાવલંબન યોજનાના લાભાર્થી બહેનોને સહાયનું વિતરણ કરાયું                                […]Read More

મહત્વના સમાચાર નગરોની ખબર મારું ગુજરાત

જાણો,સાબરકાંઠાના ૭૧૨ ગામો પૈકી કેટલા ગામોમાં પહેલા ડોઝનું ૧૦૦ ટકા

નીરવ જોષી, હિંમતનગર (joshinirav1607 @gmail.com) મેડિકલ કોલેજ ખાતે ૧૦૦ કરોડ રસીકરણ ની ઉત્સાહ ભરી ઉજવણી ગઈકાલે કરાઈ જિલ્લાના ૭૧૨ ગામો પૈકી ૫૨૧ થી વધુ ગામોમાં પહેલા ડોઝનું ૧૦૦ ટકા રસીકરણ પૂરું થયું છે      સાબરકાંઠા જિલ્લાની મેડિકલ કોલેજ હિંમતનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં કોરોના રસીકરણ મહાઅભિયાનના દેશમાં ૧૦૦ કરોડ ડોઝ પૂર્ણ થતા ઉજવણી કરાઇ […]Read More

દિવસ વિશેષ મહત્વના સમાચાર

જાણો, સાબરકાંઠા જિલ્લામાં આજથી સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ કઈ જગ્યાએ

નીરવ જોષી , હિંમતનગર (joshinirav1607 @gmail.com) સાબરકાંઠા જિલ્લામાં સાતમા તબક્કાના સેવાસેતુમાં ૭૦ કાર્યક્રમ યોજાશે.જિલ્લામાં આજથી સેવા સેતુ કાર્યક્રમનો શુભ અને પ્રજાના સેવાકાર્ય માટે પ્રારંભ.રાજ્યના લોકોને પ્રજાલક્ષી વહિવટની પ્રતિતી થાય અને ઘર આંગણે જ સુવિધા મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. જે અંતર્ગત સમગ્ર રાજ્યમાં આજથી સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સેવા […]Read More

દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર

હિંમતનગર મેડિકલ કોલેજ ખાતે ૧૦૦ કરોડ રસીકરણ ની ઉત્સાહભરી ઉજવણી

નીરવ જોષી, હિંમતનગર (joshinirav1607@gmail.com) મેડિકલ કોલેજ ખાતે ૧૦૦ કરોડ રસીકરણ ની ઉત્સાહભરી ઉજવણી    સાબરકાંઠા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આજે દેશમાં ૧૦૦ કરોડ કોરોના રસીકરણની ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.      સાબરકાંઠા જિલ્લાની મેડિકલ કોલેજ હિંમતનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં કોરોના   રસીકરણ મહાઅભિયાનના દેશમાં ૧૦૦ કરોડ ડોઝ પૂર્ણ થતા ઉજવણી કરાઇ હતી. […]Read More

નગરોની ખબર શહેર

સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ-૨૦૨૧ને લઈને સાબરકાંઠા જિલ્લામાં બેઠક યોજાઇ

Avs પોસ્ટ બ્યુરો , હિંમતનગર ભારત સરકારશ્રી ના પેયજળ અને સ્વચ્છતા વિભાગ જળ શક્તિ મંત્રાલય દ્વારા સૌથી મોટા સ્વચ્છ સર્વેક્ષણની શરૂઆત તા. ૯ ઓક્ટોબર ૨૦૨૧ના રોજ સમગ્ર જિલ્લામાં કરવામાં આવી હતી.  આ સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ-૨૦૨૧ને લઈને સાબરકાંઠા જિલ્લા કલેકટર શ્રીહિતેષ કોયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ […]Read More